1 રૂપિયામાં મળનારા ડિજિટલ ગોલ્ડની શું છે અસલી કિંમત? જો તમને આ સસ્તી ડીલ લાગી રહી છે તો સમજો તેની મોંઘી સાઇડ ઇફેક્ટ.
ડિજિટલ ગોલ્ડ એટલે ન સોનાનો સિક્કો, ન બાર, ન દાગીનો ન મ્યુચ્યુઅલ ફંડ ન બોન્ડ! આ છે ઑનલાઇન સોનું જે કેવળ 1 રૂપિયામાં ખરીદી શકાય છે.
સુપર ટૉપઅપ પૉલિસી તમને ઓછા પ્રીમિયમમાં વધારે કવરેજ આપે છે. તેનું કવરેજ તમારા બેઝિક કવરની મર્યાદા પૂરી થયા બાદ શરૂ થાય છે.
મોંઘવારી વધવાની સાથે જ તમારુ હેલ્થ ઇન્સ્યૉરન્સ કવર પણ પર્યાપ્ત નથી રહેતું. મોટુ ઇન્સ્યૉરન્સ કવર ખરીદવું દરેક માટે રમતની વાત નથી.
દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારોને આર્થિક સુરક્ષાની યોજનામાં લાવવા માટે સરકારે વર્ષ 2015માં અટલ પેન્શન યોજના શરૂ કરી હતી
સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરવા પર બ્રોકરેજ, ઇન્ટ્રા ડે સહિત અનેક પ્રકારના ચાર્જ લાગે છે. તેથી શેરમાં ખરીદ-વેચાણ કરતાં પહેલા તે અંગે જાણી લેવું જોઇએ.
કોઈ શેરમાં રોકાણ કરતાં પહેલાં ઘણા રોકાણકાર તે કંપનીની ડિવિડન્ડ યીલ્ડ પણ ચકાસે છે. તેની ગણતરી કેવી રીતે કરાય છે તે સમજવું જરૂરી છે.
કેટલાક ઈન્વેસ્ટર્સ (INVESTORS) તો ડિવિડન્ડ (DIVIDEND) માટે જ અમુક શેરમાં રોકાણ કરે છે અને તગડું રિટર્ન (RETURN) પણ કમાઈ લે છે.
વધારે capital intensiveવાળી યુટિલિટીઝ, ટેલીકોમ જેવા સેકટર્સની કંપનીઓના પ્રદર્શનની તુલના કરતી વખતે આ રેશિયો ઘણો મદદગાર સાબિત થાય છે.
1 જુલાઈ, 2022થી ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ થવાનો છે. પરંતુ આ નિર્ણયને કારણે FMCG ઉદ્યોગ, પેકેજિંગ ઉદ્યોગ ચિંતામાં આવી ગયો છે.