કંપનીનામા

No Seasons/Episodes Available

  • IPOની કમાણી પર કેવી રીતે લાગે છે ટેક્સ

    IPOના લિસ્ટિંગ ગેઇન પર ટેક્સ પણ લાગે છે...IPOમાંથી નફો થાય એ કમાણી છે...જો કમાણી હોય તો તેના પર ટેક્સ પણ લાગે.

  • Behavioural finance અને bias શું છે?

    બાયસનો અર્થ છે પૂર્વાગ્રહ એટલેકે પહેલેથી જ કોઇના વિશે કોઇ ધારણા બનાવી લેવી. રોકાણમાં આ પ્રકારના એવા ઘણાં બાયસ જોવા મળે છે જે તમારા રોકાણને બગાડી શકે છે.

  • ગૂગલ વોલટના લોન્ચ બાદ શું થશે ગૂગલ પેનું

    ભારતમાં ગૂગલ વોલટના લોન્ચ બાદ શું થશે ગૂગલ પેનું? NRIએ કેટલા ડોલર ભારત મોકલ્યા? RBI એ NBFCs ને લોન આપવા અંગે શું કહ્યું?

  • દર મહિને કમાઇ આપતી FD!

    FD હંમેશા રોકાણનું એક સુરક્ષિત અને લોકપ્રિય માધ્યમ રહ્યું છે. આમાં સેફ્ટી તો મળે જ છે સાથે સાથે રિટર્ન પણ સારુ મળે છે. સુબોધ જેવા એવા લોકો કે જેઓ નિવૃત્તિ પછી આવકનો સોર્સ શોધે છે, તેમના માટે FD નિયમિત માસિક આવકનો એક સ્ત્રોત બની શકે છે.

  • વહેલી SIP શરૂ કરવાથી શું ફાયદો થાય

    મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની શરૂઆત તમે જેટલી વહેલી કરશો તેટલા ફાયદામાં રહેશો. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અથવા SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં વિલંબ કરવાથી તમારે કેવી કિંમત ચુકવવી પડશે?

  • કરોડપતિ તો આ રીતે જ બની શકશો!

    આજે અમે તમને ઇન્વેસ્ટમેન્ટની એક એવી ફોર્મ્યુલા આપવાના છીએ જેને અપનાવીને તમે કરોડપતિ બનવાનું તમારુ સપનું સાકાર કરી શકશો. અને આ ફોર્મ્યુલાનું નામ છે 12-15-20 ફોર્મ્યુલા

  • એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ કેમ થઇ રદ?

    એર ઇન્ડિયા એક્સપ્રેસની 80થી વધુ ફ્લાઇટ કેમ થઇ કેન્સલ? UPIથી ટ્રાન્ઝેક્શન એક વર્ષમાં કેટલું વધ્યું? દેશમાં કેટલી વધી ખાલી પડેલા શોપિંગ મોલની સંખ્યા?

  • ક્રેડિટ કાર્ડમાં આ ભૂલ ક્યારેય ના કરતા

    તમે જ્યારે મિનિમમ ડ્યૂ એમાઉન્ટ પસંદ કરો છો ત્યારે તમારા બીજા મહિનાના બિલમાં જંગી વ્યાજ ઉમેરવામાં આવે છે. જો તમે મિનિમમ ડ્યૂ એમાઉન્ટ ભરી હશે તો બાકીની રકમ પર આગામી 35 દિવસ સુધી વ્યાજ ચડતું જશે.

  • નહીં તો, તમારે પૈસા ભરવા પડશે

    તમે જ્યારે ગેરન્ટર બનો છો ત્યારે બેન્ક તમને પણ લોન લેનાર તરીકે ગણે છે. ગેરન્ટર બાબતે અલગ અલગ બેન્કોમાં અલગ અલગ નિયમો હોય છે. પરંતુ એક વાત તો બધામાં ચોક્કસ હોય છે કે તમારે ગેરન્ટર બનવા માટે તમારો સિબિલ સ્કોર સારો હોવો જોઇએ.

  • ઇન્ટરનેશનલ નંબરથી કરી શકશે UPI પેમેન્ટ?

    કઇ બેંકના NRI ગ્રાહક હવે ઇન્ટરનેશનલ નંબરથી કરી શકશે UPI પેમેન્ટ? મારુતિને પછાડીને કઇ કાર બની દેશની બેસ્ટ સેલિંગ કાર?