હેલ્થ વીમામાં હોવા જોઇએ આ 5 ફિચર્સ

પૈસા બચાવવાના ચક્કરમાં બેઝિક પ્લાન ન ખરીદો..બેઝિક પ્લાનનું પ્રીમિયમ સસ્તુ હોય છે પરંતુ ફિચર્સ ઓછા હોય છે. જો પોલિસીની ખરીદી કર્યાને 15 દિવસથી વધુ સમય નથી થયો તો 15 દિવસના ફ્રી લુક પીરિયડમાં પોલિસીધારક પોલિસી પાછી આપી શકે છે.

Published: April 12, 2023, 10:00 IST

હેલ્થ વીમામાં હોવા જોઇએ આ 5 ફિચર્સ