બેંક FDમાં રોકાણ કરવું કે કોર્પોરેટ FDમાં?

બેંક FDના ટેન્યોરના આધારે 5 થી 6 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. બેંક ડિપોઝિટની સરખામણીમાં કોર્પોરેટ FDમાં 1.75 ટકા સુધીનું વધુ વ્યાજ મળી રહ્યું છે.

Published: July 12, 2022, 07:38 IST

બેંક FDમાં રોકાણ કરવું કે કોર્પોરેટ FDમાં?