PPF ખાતામાં વ્યાજ ઉમેરવાનો નિયમ શું છે?

PPFમાં રોકાણ કરનારાઓ માટે મહિનાની પાંચમી તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાંચમી તારીખ બાદ રોકાણ કરવાનો અર્થ એ થયો કે તમારા રોકાણ પર Interestનું ગણિત બદલાઈ જશે અને Return ઘટી જશે

Published: March 14, 2024, 11:30 IST

PPF ખાતામાં વ્યાજ ઉમેરવાનો નિયમ શું છે?