વસ્તુમાં ખામી હોય અને કંપની ન સાંભળે તો શું કરવું?

સામાન્ય રીતે, ગ્રાહકો આફટર સેલ્સ સર્વિસને લઇને ઘણી અલગ-અલગ પ્રકારની સમસ્યાઓનો સામનો કરે છે. ક્યારેક સર્વિસ ખૂબ જ ધીમી હોય છે તો ક્યારેક કંપની સમયસર ખરાબી રિપેર કરવાનું વચન પૂરું નથી કરતી. તો શું કોઇ ઉપાય છે જેનાથી આપણે કંપનીની જવાબદારી સુનિશ્ચિત કરી શકીએ? આ અંગે કાયદો શું કહે છે?

  • Team Money9
  • Last Updated : February 22, 2024, 12:45 IST
Published: February 22, 2024, 12:45 IST

વસ્તુમાં ખામી હોય અને કંપની ન સાંભળે તો શું કરવું?