NPSમાંથી આંશિક રીતે પૈસા ઉપાડવાનો શું છે નિયમ?

રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે નેશનલ પેન્શન સ્કીમ એટલે કે NPS એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ રહી છે. પેન્શન ફંડ રેગ્યુલેટર PFRDA એ તાજેતરમાં આંશિક રીતે NPSમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે ખાતાધારક યોજનાના સમયગાળા દરમિયાન ત્રણ વખત આંશિક ઉપાડ કરી શકશે.

  • Team Money9
  • Last Updated : February 21, 2024, 13:34 IST
Published: February 21, 2024, 13:34 IST

NPSમાંથી આંશિક રીતે પૈસા ઉપાડવાનો શું છે નિયમ?