એક વ્યક્તિ કેટલી લોન લઇ શકે? કોઇ લિમિટ ખરી?

બેંક તમારી કમાણી, ખર્ચ, જોબ સ્ટેબિલિટી, ઉંમર, ક્રેડિટ સ્કોર, હાલની લોન અને રીપેમેન્ટ કેપિસિટી એટલે કે ખર્ચ ચુકવવાની ક્ષમતાના આધારે એલિજિબિલિટી ચેક કરે છે. આ માપદંડો પર ખરા ઉતર્યા તો તમારી લોન મંજૂર થઇ જશે.

  • Team Money9
  • Last Updated : October 30, 2023, 05:56 IST
Published: October 30, 2023, 05:56 IST

એક વ્યક્તિ કેટલી લોન લઇ શકે? કોઇ લિમિટ ખરી?