NPS ખાતાધારક પસંદ કરી શકશે એન્યુઇટી અને પેન્શન સ્કીમ

પેન્શન ફંડ નિયામક PFRDAએ NPSને વધુ સારી બનાવવા માટે તેમાં ફેરફાર કર્યો છે જેથી રોકાણકારો NPSથી સરળ એગ્ઝિટ લઇ શકે અને જ્યારે રોકાણ મેચ્યોર થાય તો એન્યુઇટી લેવામાં વધુ વિકલ્પ મળે

  • Team Money9
  • Last Updated : August 18, 2023, 13:29 IST
Published: August 18, 2023, 13:29 IST

NPS ખાતાધારક પસંદ કરી શકશે એન્યુઇટી અને પેન્શન સ્કીમ