ઘર અને ઘરવખરીને બચાવવા ઉતરાવો આ વીમો

પૂર, ભારે વરસાદ, વાવાઝોડું, ભૂકંપ, ભૂસ્ખલન જેવી કુદરતી હોનારત વખતે તમારા ઘર અને તેમાં રાખેલા કિંમતી માલસામાનને પહોંચતા નુકસાન સામે વળતર આપવા માટે બેસ્ટ ઈન્સ્યૉરન્સ પૉલિસીના ફીચર્સ અને પ્રીમિયમની જાણકારી મેળવીએ.

  • Team Money9
  • Last Updated : August 11, 2023, 14:18 IST
Published: August 11, 2023, 14:18 IST

ઘર અને ઘરવખરીને બચાવવા ઉતરાવો આ વીમો