શું તમને ખબર છે મ્યુચ્યુઅલ ફંડ પર લોન પણ મળે છે?

પર્સનલ લોન અનસિક્યોર લોન હોય છે. જેમાં તમે કોઇ સિક્યોરિટી નથી આપતા. જેના કારણે આ લોન મોંઘી હોય છે. મ્યુચ્યુઅલ ફંડ પર લોનમાં રોકાણને ગિરવે રાખવામાં આવે છે. એટલે સસ્તી પડે છે.

Published: August 9, 2023, 12:56 IST

શું તમને ખબર છે મ્યુચ્યુઅલ ફંડ પર લોન પણ મળે છે?