છેલ્લા બે મહિનામાં CNGની કિંમતમાં અંદાજે 20 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે.
રિટર્નનો અંદાજો એ રીતે લગાવી લો કે જો 20 વર્ષ પહેલાં તમે બજાજ ફાઇનાન્સમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજની તારીખમાં તે 10 કરોડ રૂપિયા થઇ ગયા હોત.
સુરક્ષા, ગુણવત્તા અને તરલતાના હિસાબે ડેટ ફંડમાં રોકાણ સારુ માનવામાં આવે છે. ઇક્વિટી ફંડ્સના મુકાબલે ડેટ ફંડ સુરક્ષિત હોય છે.
રશિયા-યૂક્રેનના યુદ્ધ જેવા ઘણાં કારણોના કારણે વિદેશી રોકાણકાર ભારતીય બજાર છોડીને નીકળી રહ્યાં છે.
ચારેકોરથી મોંઘવારીનો મારો સહન કરી રહેલી જનતા માટે રાહતનાં સમાચાર આવ્યા છે, કારણ કે ખાદ્ય તેલના ભાવમાં ફટાફટ ઘટાડો શરૂ થઈ ગયો છે.
જ્યારે મોંઘવારી વધે ત્યારે હેજિંગ માટે સોનાને સલામત રોકાણ માનવામાં આવે છે, પરંતુ સોનાના ભાવમાં હજુ વધારો થયો નથી.
શું તમે 15 વર્ષના લાંબા રોકાણ માટે તૈયાર છો? જો તમારો જવાબ હા છે, તો PPFમાં રોકાણ તમારા માટે યોગ્ય છે.
જો તમે ધંધો કરો છો, અથવા સ્વ-રોજગારી છો અને ક્યાંય બચત નથી કરતાં, તો તમારા માટે PPF એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
ઘણીવાર લોકો પરિચિત એજન્ટના ભાવનાત્મક દબાણમાં આવીને ભુલથી એવી વીમા પૉલિસી લઇ લે છે જે તેમના માટે કોઇપણ રીતે ઉપયોગી સાબિત થતી નથી.
બેરોજગારીના સમયમાં વીમા એજન્ટોની સંખ્યા સતત વધી રહી છે. નવા એજન્ટ સૌથી પહેલા પોતાના સગાસંબંધી અને પરિચિતોને જ પૉલિસી ખરીદવા દબાણ કરે છે.