Live
શું SIPમાં રોકાણ કરતી વખતે તમે તો નથી કરી રહ્યાને આવી ભૂલો?

ઘણા રોકાણકારો SIP દ્વારા રોકાણ તો શરુ કરી દે છે પરંતુ તેઓ એવી ભૂલો કરે છે,, જેના કારણે તેમને યોગ્ય રિટર્ન મળતું નથી અથવા તો ટારગેટ પૂરો થતો નથી