Home >
જૂના અને નવા ટેક્સ રેજિમ વચ્ચે શું છે ફરક અને કોના માટે કયું રેજિમ છે યોગ્ય, તે જાણવા માટે જુઓ આ વીડિયો...
ચર્ચા છે કે, ઑનલાઈન ગેમિંગ પર 28 ટકા GST લાગી શકે છે. GST કાઉન્સિલની આગામી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
ઈનકમ ટેક્સ વિભાગે કરદાતાઓને મોકલેલી વર્ષો જૂની રિએસેસમેન્ટ સંબંધિત નોટિસોને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવી છે. જેથી કરદાતાને મોટો ફટકો લાગ્યો છે.
CBDTએ હાલમાં જ નાણાકીય વર્ષ 2021-22 માટે ITR ફૉર્મ નોટિફાઇ કર્યા છે. જો કે, કરદાતાની અલગ-અલગ કેટેગરીઝ માટે ITR ફૉર્મ્સમાં ફેરફાર નથી થયો
આવકવેરા અધિનિયમ હેઠળ અનેક પ્રકારના ખર્ચા અને રોકાણ પર ટેક્સમાં છૂટ મળે છે. આ કપાત પર નિર્ધારિત કલમ હેઠળ ક્લેમ કરી શકાય છે.
જો તમે આની પર કામ હજુ સુધી શરૂ નથી કર્યું તો તાત્કાલિક શરૂ કરી દો કારણ કે હજુ પણ મોડું નથી થયું.
હવે PF પર મળતાં વ્યાજ પર ટેક્સ લાગશે. નવો નિયમ એપ્રિલ મહિનાથી અમલમાં મૂકાયો છે. આ નિયમની આંટીઘૂંટી સમજવા માટે જુઓ આ વીડિયો...
જો તમારે પણ રોકાણ કરવું છે તો એવા ELSSમાં પૈસા લગાવો જેના શેરનો પોર્ટફોલિયો પર્યાપ્ત રીતે ડાયવર્સિફાઇડ હોય. એટલે કે તેમાં પર્યાપ્ત વિવિધતા હોય.
કલમ 80Dમાં આરોગ્ય વીમાના પ્રીમિયમ પર કર કપાતનો લાભ મળે છે. તમારા પરિવાર, એટલે કે પતિ-પત્ની, બાળકો અને માતા-પિતાના વીમા પર પણ લાભ મળે છે.
ભાડે રહેનાર વ્યક્તિ HRA અને HOME LOANના વ્યાજની ચૂકવણી પર ટેક્સમાં મળતી છૂટ, આ બંનેનો ક્લેમ કરી શકે છે. આ ડ્યુઅલ બેનિફિટ કેવી રીતે મળે, તે જાણીએ...