આરોગ્ય વીમો ખરીદો, ટેક્સ બચાવો

કલમ 80Dમાં આરોગ્ય વીમાના પ્રીમિયમ પર કર કપાતનો લાભ મળે છે. તમારા પરિવાર, એટલે કે પતિ-પત્ની, બાળકો અને માતા-પિતાના વીમા પર પણ લાભ મળે છે.

https://youtu.be/r_Q0FEREr7M

Published: April 13, 2022, 08:43 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો