Live
સમજો ટેક્સનું અટપટું ગણિત સરળ ભાષામાં મની9 સાથે

ટેક્સની વાત આવે એટલે ભલભલાને પરસેવો વળી જાય છે, કારણ કે તેનું ગણિત ખુબ જ અટપટું છે. ત્યારે ટેક્સ સેવિંગ્સ કેવી રીતે કરશો? શું કોઈએ આપેલી ગિફ્ટ પર પણ ટેક્સ લાગે? ઈનકમ ટેક્સ વિભાગ આપણી કઈ આવક અને ખર્ચ પર રાખી રહ્યું છે સીધી નજર? જાણીશું ટેક્સ એક્સપર્ટ ધવલ લીંબાણી પાસેથી..