Live
ITR જાતે ફાઇલ કરો, માર્ગદર્શન મેળવો અમારી પાસેથી

31 જુલાઈ ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે. ત્યારે ઘણા લોકો ITR ફાઈલ કરતી વખતે જાણકારીના અભાવે ભૂલ કરી બેસે છે, અને છેવટે તેમનું રિફંડ અટવાઈ જાય છે. તો તમારા માટે મની9 લઈને આવ્યું છે સરળ ભાષામાં જાતે ITR ફાઈલ કરવા માટેનું માર્ગદર્શન.. આજે આપણે રિટર્ન ફાઈલ કરવા માટેની બેઝિક બાબતો સમજીશું ટેક્સ એક્સપર્ટ સીએ ધવલ લિંબાણી પાસેથી..