જો તમે તમારી નેટવર્થમાં વધારો કરવા માંગતા હોવ તો, તમારા પોર્ટફોલિયોમાં અમુક એસેટ્સ હોવી જરૂરી છે. આ કઈ એસેટ્સ છે તે જાણવા માટે જુઓ અમારો મની જ્ઞાન
પર્સનલ બેલેન્સ શીટ બનાવવાથી થશે ઘણો ફાયદો. નાણાકીય આયોજન કરવામાં રહેશે સરળતા
પર્સનલ બેલેન્સ શીટમાં કઈ-કઈ બાબતો સામેલ કરવી જોઈએ? શું પર્સનલ બેલેન્સ શીટ બનાવવાથી ફાયદો થાય છે ખરો? કેવી રીતે નેગેટિવ નેટવર્થને પોઝિટિવ કરી શકાય?