• Gold Loan લેનારા ધ્યાન રાખો..

    ગોલ્ડ લોન લેવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ઘણી નોન-બેંકિંગ ફાયનાન્સ કંપનીઓ એટલે કે NBFC ડોર-ટુ-ડોર ગોલ્ડ લોનની સુવિધા પૂરી પાડી રહી છે. ગોલ્ડ લોન માટે એજ્યુકેશન કે પર્સનલ લોન જેવા વધુ કાગળની જરૂર પડતી નથી. પરંતુ ગોલ્ડ લોન લેતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે..

  • ક્રેડિટ સ્કોર વધારવામા મદદ કરે છે ગોલ્ડ

    જ્યારે ગોલ્ડ લોનના હપ્તાઓની સમયસર ચુકવણી ક્રેડિટ સ્કોરમાં સુધારો કરે છે, તેમાં ડિફોલ્ટ થવાથી ક્રેડિટ સ્કોરમાં પણ તીવ્ર ઘટાડો થાય છે.

  • ડિજિટલ ગોલ્ડ લેવાય કે નહીં?

    1 રૂપિયામાં મળનારા ડિજિટલ ગોલ્ડની શું છે અસલી કિંમત? જો તમને આ સસ્તી ડીલ લાગી રહી છે તો સમજો તેની મોંઘી સાઇડ ઇફેક્ટ જાગતે રહોમાં

  • સોનાનો ડિજિટલ અવતાર – રોકાણ કરવું કે નહીં?

    ડિજિટલ ગોલ્ડ એટલે ન સોનાનો સિક્કો, ન બાર, ન દાગીનો ન મ્યુચ્યુઅલ ફંડ ન બોન્ડ! આ છે ઑનલાઇન સોનું જે કેવળ 1 રૂપિયામાં ખરીદી શકાય છે.

  • ગોલ્ડ લોન લેવી કે પર્સનલ લોન?

    ટૂંકાગાળા માટે જો તમારે નાણાની જરૂર હોય તો તમારે પર્સનલ લોન લેવા કરતાં ગોલ્ડ લોનના વિકલ્પ પર વિચારણા કરવી જોઇએ.