એક ગિગ વર્કરનો નાણામંત્રીને ઓપન લેટર
ન્યૂ એજ ઈન્સ્યૉરન્સ કંપનીઓ સક્રિયપણે પ્લાન લૉન્ચ કરી રહી છે. તો શું છે આ ન્યૂ એજ ઈન્સ્યૉરન્સ અને તેનાથી કેટલો ફાયદો થાય છે, તે જાણવા માટે જુઓ વીડિયો..
લગભગ 1.5 કરોડ લોકો ગિગ વર્કર (GIG WORKER) છે. આવા લોકોની આવક પર કેવી રીતે લાગે છે ટેક્સ (TAX), તે જાણવા માટે જુઓ આ વીડિયો...