મોંઘવારી જેનો માર પેટ્રોલ ડિઝલથી લઇને તમારા રસોડા સુધી પહોંચી ગયો છે. હવે સ્નેક્સ, બિસ્કિટ જેવી રોજબરોજની જરૂરિયાતની ચીજો પર પણ તેનો માર પડ્યો છે.