મોંઘવારીનો મારઃ કંપનીઓએ પેકેટની સાઇઝ ઘટાડી, ભાવમાં ફેરફાર નહીં

મોંઘવારી જેનો માર પેટ્રોલ ડિઝલથી લઇને તમારા રસોડા સુધી પહોંચી ગયો છે. હવે સ્નેક્સ, બિસ્કિટ જેવી રોજબરોજની જરૂરિયાતની ચીજો પર પણ તેનો માર પડ્યો છે.

Published: May 13, 2022, 05:15 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો