સુરક્ષા, ગુણવત્તા અને તરલતાના હિસાબે ડેટ ફંડમાં રોકાણ સારુ માનવામાં આવે છે. એ સાચુ છે કે ઇક્વિટી ફંડ્સના મુકાબલે ડેટ ફંડ સુરક્ષિત હોય છે