ખરીફ સીઝન આડે થોડા દિવસો બાકી છે. આ સીઝનમાં અઢળક ખાતરની જરૂર પડે છે ત્યારે ડર છે કે, ખાતરના વધી રહેલાં ભાવને કારણે ખેડૂતોની કમાણીમાં ગાબડું પડશે...