• DAમાં 4% વધારો મંજૂર

    સરકારે 49.18 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનધારકોના મોંઘવારી ભથ્થામાં 4% વધારો મંજૂર રાખ્યો છે. હવે મોંઘવારી ભથ્થું 46%થી વધીને 50% થઈ ગયું છે. આ વધારો 1 જાન્યુઆરી, 2024થી અમલી ગણાશે.

  • ન બચત, ન રોકાણ, ટેક્સ બચવાની ગેરંટી

    જો તમારુ ઇન્ક્રિમેન્ટ થયું છે કે નવી કંપની જોઇન કરી રહ્યા છો તો ફ્લેક્સી બેનિફિટ કે ફ્લેક્સી કમ્પોનન્ટ અંગે જરૂરી જાણી લો. કારણ કે તે ટેક્સ બચાવવામાં મદદ કરે છે.

  • ફ્લેક્સી પે શું છે? તેનો ફાયદો શું?

    CTC માં ઘણીબધી ચીજો સામેલ હોય છે. જેમ કે બેઝિક પે, HRA, સ્પેશ્યલ એલાઉન્સ, વેરિએબલ પે, એમ્પ્લોયર EPF ડિસ્ટ્રીબ્યૂશન..સ્પેશ્યલ એલાઉન્સમાં સામાન્ય રીતે ફ્યુઅલ અને ટ્રાવેલ રિએમ્બર્સમેન્ટ, LTA, ફોન બિલ રિએમ્બર્સમેન્ટ જેવી ચીજો આવે છે.

  • ફ્લેક્સી પે શું છે? તેનો ફાયદો શું?

    CTC માં ઘણીબધી ચીજો સામેલ હોય છે. જેમ કે બેઝિક પે, HRA, સ્પેશ્યલ એલાઉન્સ, વેરિએબલ પે, એમ્પ્લોયર EPF ડિસ્ટ્રીબ્યૂશન..સ્પેશ્યલ એલાઉન્સમાં સામાન્ય રીતે ફ્યુઅલ અને ટ્રાવેલ રિએમ્બર્સમેન્ટ, LTA, ફોન બિલ રિએમ્બર્સમેન્ટ જેવી ચીજો આવે છે. આ ચીજો કર્મચારીઓને સુવિધાના રૂપે મળે છે. પરંતુ તે ટેક્સ પણ બચાવે છે.

  • ફ્લેક્સી પે શું છે? તેનો ફાયદો શું?

    સ્પેશ્યલ એલાઉન્સમાં સામાન્ય રીતે ફ્યુઅલ અને ટ્રાવેલ રિએમ્બર્સમેન્ટ, LTA, ફોન બિલ રિએમ્બર્સમેન્ટ જેવી ચીજો આવે છે. આ ચીજો કર્મચારીઓને સુવિધાના રૂપે મળે છે. પરંતુ તે ટેક્સ પણ બચાવે છે.

  • દર મહિને વધી રહ્યો છે ઘર-ખર્ચ, કેવી રીતે કરશો મેનેજ?

    પગાર એક વાર વધે છે, પણ ઘરનું બજેટ દર મહિને વધી રહ્યું છે. જો તમે માસિક બજેટ બનાવવામાં સમજદારી દાખવશો, તો આ મોંઘવારીમાં સારી એવી બચત કરી શકશો...

  • શું હોય છે CTC અને તેમાં શેનો સમાવેશ થાય છે?

    સીટીસી એટલે કે કોસ્ટ ટુ કંપની. આમાં કર્મચારીને જોબ ઓફરની સાથે આપવામાં આવે છે. સીટીસીમાં દર્શાવેલો સેલેરી તમારો ઓનહેન્ડ સેલેરી નથી.