ફ્લેક્સી પે શું છે? તેનો ફાયદો શું?

CTC માં ઘણીબધી ચીજો સામેલ હોય છે. જેમ કે બેઝિક પે, HRA, સ્પેશ્યલ એલાઉન્સ, વેરિએબલ પે, એમ્પ્લોયર EPF ડિસ્ટ્રીબ્યૂશન..સ્પેશ્યલ એલાઉન્સમાં સામાન્ય રીતે ફ્યુઅલ અને ટ્રાવેલ રિએમ્બર્સમેન્ટ, LTA, ફોન બિલ રિએમ્બર્સમેન્ટ જેવી ચીજો આવે છે.

Published: May 5, 2023, 07:52 IST

ફ્લેક્સી પે શું છે? તેનો ફાયદો શું?