મ્યુચ્યુઅલ ફંડમાં એવા ઘણાં મહત્વના રેશિયો એટલે કે ગુણોત્તર હોય છે જે તમને વધારે સારા વિકલ્પ પસંદ કરવામાં મદદ કરી શકે છે.
શું શેરમાં રોકાણ કરતાં પહેલાં તેનો બીટા ચેક કરવો જોઈએ? શું બીટા જોઈને રોકાણ કરવાથી ફાયદો થાય છે? આ સવાલોના જવાબ જાણવા માટે જુઓ મની જ્ઞાનનો આ વીડિયો ….