• જાણી લો ટૉપ-અપ હોમ લોનના ફાયદા

    જો તમે હોમ લોન લીધી હોય... તો તમે તે લોન પર ટોપ અપ લઈ શકો છો... જેમ તમે તમારા મોબાઈલ ફોનમાં ટોપ અપ રિચાર્જ કરો છો... અને બેલેન્સ તમારા ફોનમાં આવે છે… તેવી જ રીતે, તમે હોમ લોનને ટોપ અપ કરી શકો છો… આ લોન તે વ્યક્તિને તેની હાલની હોમ લોન પર મળે છે.

  • USED કાર ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખશો?

    ભારત હાલમાં સેકન્ડ હેન્ડ કાર માટેના સૌથી મોટા બજારોમાંનું એક છે. મોર્ડોર ઇન્ટેલિજન્સના રિપોર્ટ અનુસાર, ભારતમાં યુઝ્ડ કાર માર્કેટ 2028 સુધીમાં વધીને 55.49 અબજ ડોલર થઈ જશે. પરંતુ તેના વધતા બિઝનેસની સાથે કેટલીક સમસ્યાઓ પણ વધી છે.

  • મની ટાઈમ બુલેટિન

    કોણે લૉન્ચ કર્યું નંબર વગરનું ક્રેડિટ કાર્ડ? કઈ બેન્કની લોન મોંઘી થઈ? બેન્ક ઑફ બરોડા FD પર કેટલું વ્યાજ આપે છે? ઓનલાઈન સેલમાં ડિસ્કાઉન્ટ ઘટશે? LICની પૉલિસીનું આકર્ષણ કેમ ઘટ્યું?

  • HDFC બેન્કની લોન થઈ મોંઘી

    HDFC Bankએ 1 વર્ષનો MCLR 9.05 ટકાથી વધારીને 9.10 ટકા કરી દીધો છે. મોટા ભાગની લોન આ 1 વર્ષના MCLR સાથે જોડાયેલી હોય છે, એટલે તેમાં વધારો થવાથી મોંઘી લોનની અસર ગ્રાહકો પર પડશે.

  • LIVE: MONEY TIME BULLETIN

    શેરબજારોમાં કેમ તેજી છે? આધાર-પાન લિન્ક કરાવવાની છેલ્લી તારીખ કઈ છે? ITCનો શેર ક્યાં પહોંચ્યો? HDFC બેન્કની સ્પેશિયલ FD સ્કીમમાં કેટલું વ્યાજ મળશે? વ્હોટ્સએપે કયું ફીચર ઉમેર્યું? કઈ બેન્કોની સ્પેશિયલ FD સ્કીમની તારીખ નજીક આવી રહી છે? શું હોમ લોન અને ઓટો લોન સસ્તી થશે? જાણવા માટે જુઓ Money Time…