નાણાકીય વર્ષની વચ્ચે બદલી છે નોકરી, તો ITR ભરતી વખતે ફૉર્મ-16ને લઈ ના કરતા આ ભૂલ…

રિટર્ન ભરતી વખતે ઘણા વોકો ભૂલ એ કરે છે કે વર્તમાન એટલે કે નવી કંપની તરફથી જે ફૉર્મ-16 મળ્યું હોય તેના આધારે રિટર્નમાં ઈનકમ બતાવી દે છે. જેના લીધા થોડા સમય પછી ડિફેક્ટિવ રિટર્નની નોટિસ આવી જાય છે. આ નોટિસથી બચવા કઈ બાબતોનું રાખશો ધ્યાન? જુઓ આ રીપોર્ટ…

Published: June 13, 2023, 14:45 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો