રાજકીય પક્ષને દાન આપતી વખતે શું ધ્યાનમાં રાખશો?

income tax depatment નાના રાજકીય પક્ષોને દાન આપીને કરચોરી કરનારાઓ પર તેનો ગાળિયો વધુ મજબૂત કરી રહ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 5000 નોટિસ મોકલવામાં આવી છે

Published: February 28, 2024, 12:40 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો