જાણો બેંક તરફથી મળી રહેલા વ્યાજ પર ક્યારે, કેટલો લાગશે ટેક્સ?

જેવી રીતે તમારી આવક પર ટેક્સ લાગે છે, તેવી જ રીતે તમારે વ્યાજની આવક પર પણ ટેક્સ ચૂકવવો પડે છે.. કરોડો લોકો સેવિંગ્સ એકાઉન્ટ, ફિક્સ્ડ ડિપોઝિટ, પોસ્ટ ઑફિસ સ્કીમ્સ, રિકરિંગ ડિપોઝિટ એટલે કે RD અને બોન્ડ્સમાં રોકાણ કરે છે. ...આ રોકાણ પર વ્યાજ મેળવે છે. વ્યાજમાંથી મેળવેલા નાણાં ટેક્સના દાયરામાં આવે છે..

Published: December 6, 2023, 11:44 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો