ઈનકમ ટેક્સની નોટિસ આવે તો ગભરાશો નહીં, માત્ર આટલું કરો

નાણામંત્રીએ તાજેતરમાં જણાવ્યા પ્રમાણે સરકારે 1 લાખથી વધુ નોટિસ મોકલી છે... આ નોટિસ એવા કરદાતાઓને મળી છે,, જેમણે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કર્યું નથી... અથવા રિટર્નમાં ઓછી આવક દર્શાવી છે.. જો તમને પણ જાણે- અજાણ્યે થયેલી કોઈ ભૂલના કારણે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ મોકલવામાં આવી છે તો જાણો કઈ નોટિસ કયા કારણથી આવે છે? અને જો આવી કોઈ નોટિસ આવે તો તમારે શું કરવું ?

Published: August 11, 2023, 14:00 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો