ક્રેડિટ કાર્ડમાં સ્વાઈપ ચાર્જ કેવી રીતે લાગે છે?

જો ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો તે તમારા માટે સમસ્યા બની શકે છે. ક્રેડિટ કાર્ડ સાથે ઘણા પ્રકારના ચાર્જિસ જોડાયેલા હોય છે. મોટાભાગના ચાર્જ સીધા વસૂલવામાં આવે છે પરંતુ સ્વાઇપ ચાર્જ એ એક એવો ચાર્જ છે જે આડકતરી રીતે ગ્રાહક પાસેથી વસૂલ કરી શકાય છે.

Published: February 5, 2024, 06:27 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો