ક્રેડિટ કે ડેબિટ કાર્ડ વાપરો તો કયા ચાર્જિસ લાગે?

જે લોકો વિદેશ પ્રવાસે જાય છે તેઓ એવી દુવિધામાં રહેતા હોય છે કે ઓવરસ્પેન્ડિંગથી બચવા માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો કે પછી ક્રેડિટ કાર્ડનો? ક્રેડિટ કાર્ડથી TCS એટલે કે એક્સ કલેક્ટેડ એટ સોર્સથી બચવામાં મદદ મળે છે.

Published: January 10, 2024, 09:24 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો