minimum amount due ભરવું કે ફૂલ પેમેન્ટ કરવું?

જ્યારે તમારા ક્રેડિટ કાર્ડનું બિલ જનરેટ થાય છે. તો તમારી પાસે બે એમાઉન્ટ ચૂકવવાનો વિકલ્પ હોય છે. આમાંથી એક ટોટલ આઉટ સ્ટેન્ડિંગ એમાઉન્ટ અને બીજી મિનિમમ એમાઉન્ટ ડ્યૂ. મિનિમમ ડ્યૂ પૂરા બિલની ટોટલ આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટ. એટલે કે કુલ બાકી રકમના 5 ટકા હોય છે.

Published: January 3, 2024, 13:03 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો