ક્રેડિટ કાર્ડ કરતાં UPI ક્રેડિટ તમારી લાઈફ બનાવી શકે છે વધુ સરળ

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ પર ક્રેડિટ લાઈન એટલે કે લોનની સુવિધા મળી શકે છે.. RBIએ થોડા મહિના પહેલા આ સેવાને મંજૂરી આપી હતી… આ એક પ્રી-એપ્રૂવ્ડ ક્રેડિટ લાઇન છે… જે ગ્રાહક તે બેંકમાંથી મેળવી શકે છે જેમાં તેનું સેવિંગ્સ એકાઉન્ટ છે.. મતલબ કે બેંકો તેમના ગ્રાહકોને UPI એકાઉન્ટ પર પણ લોનની સુવિધા આપી શકે છે…

Published: December 21, 2023, 08:59 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો