વિદેશ ફરવું છે તો ક્રેડિટ કાર્ડ કરતાં આ કાર્ડમાં વધુ ફાયદો

વિદેશ યાત્રા કરતી વખતે તમે ફોરેન કરન્સીનો ઉપયોગ કરી શકો છો... આ સિવાય તમે ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ફોરેક્સ કાર્ડનો ઉપયોગ કરીને ફોરેન કરન્સીમાં ડાયરેક્ટ પેમેન્ટ કરી શકો છો. તમામ ઉપલબ્ધ વિકલ્પોમાં, ફોરેક્સ કાર્ડ વધુ અસરકારક છે

Published: November 22, 2023, 13:46 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો