એરપોર્ટ પર ફ્રી લાઉન્જ એક્સેસના નિયમો બદલાયા

મોટાભાગે ટ્રાવેલ કરનારા લોકો જ્યારે ક્રેડિટ કાર્ડ લે છે ત્યારે એરપોર્ટ ફ્રી લાઉન્જ એક્સેસ એ એક મોટો ક્રાઇટેરિયા હોય છે. અંદાજીત દર મહિને લગભગ 10 લાખ લોકો ક્રેડિટ કાર્ડથી એરપોર્ટ ફ્રી લાઉન્જની સુવિધાનો ઉપયોગ કરે છે.

Published: November 13, 2023, 08:22 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો