છેલ્લા 5 વર્ષમાં ભારતીય પરિવારોની આર્થિક સ્થિતિ કેવી રહી?
મની9ના દેશવ્યાપી સર્વેમાં કેટલીક ચોંકાવનારી વાત બહાર આવી છે. સર્વે અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય પરિવારોની આર્થિક સ્થિતિ કેવી રહી તેની પર નજર કરીએ તો 54 ટકા લોકોએ કહ્યું કે તેમની સ્થિતિમાં કોઇ ફેર નથી પડ્યો.
-
Team Money9
-
Last Updated : December 23, 2023, 08:35 IST
Published: December 23, 2023, 08:35 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો