સૌથી વધુ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદનારા શહેર કયા છે?

કયા શહેરના લોકો સૌથી વધુ ઇન્સ્યોરન્સ ખરીદે છે. તે અંગે પણ રસપ્રદ માહિતી સામે આવી છે. સર્વે અનુસાર મદુરાઇના 84 ટકા પરિવાર વીમો ખરીદે છે. બીજા નંબરે 79 ટકા સાથે મહારાષ્ટ્રના અમરાવતીના લોકો આવે છે. આ યાદીમાં ત્રીજા ક્રમે પણ મહારાષ્ટ્ર જ છે.

  • Team Money9
  • Last Updated : December 23, 2023, 09:39 IST
Published: December 23, 2023, 09:39 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો