મની ટાઈમ બુલેટિનઃ જુઓ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર, કાર માર્કેટ, શેરમાર્કેટ, બેન્કિંગજગત અને કૃષિ બજારની ખબર

Money Time Bulletin: Ola, Ather સહિતની ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપનીઓએ શા માટે વધાર્યાં ભાવ? સરકારને GSTથી કેટલી આવક થઈ? શું ફ્લાઈટની ટિકિટ સસ્તી થશે? શું હોટેસ અને રેસ્ટરન્ટનું બિલ નીચે ઉતરશે? કઠોળના ભાવ કેમ વધી રહ્યાં છે? ઈન્ફોસિસનું ડિવિડન્ડ કઈ તારીખે જમા થશે? કઈ બેન્કે વધાર્યાં FDના વ્યાજ દર? કઈ બેન્કોની લોન થઈ મોંઘી? જાણવા માટે જુઓ Money Time....

Published: June 1, 2023, 16:26 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો