ટેક સ્ટાર્ટઅપ્સના ઊંચા વેલ્યુએશનને કારણે સેબીએ નવા નિયમો માટે તજવીજ હાથ ધરી છે, પરિણામે આઈપીઓ (IPO)ની યોજના ઘડી રહેલા સ્ટાર્ટઅપ્સની ઊંઘ હરામ થઈ ગઈ છે.
વધતી ખોટ, જંગી ઋણ, મોંઘું ઈંધણ, કોરોના, યુદ્ધ જેવી આફતો ઉડ્ડયન ઉદ્યોગ પર પસ્તાળ પાડી રહી છે. એરલાઈન્સ કંપનીઓ સરકાર પાસે મદદની માંગણી કરી રહી છે.
તમે ફક્ત છેલ્લા છ મહિનામાં ખરીદેલા કરિયાણાના બિલ કાઢો અને હિસાબ લગાવો. સર્ફ, સાબુ, બિસ્કિટ, નમકીન, મેગી, ટુથપેસ્ટ, ચા-કૉફી, દૂધ-બ્રેડ બધુ જ મોંઘું થયુ
કપાસનું ઉત્પાદન ઘટવાનો અંદાજ છે ત્યારે તેના ભાવમાં વધારો થઈ રહ્યો છે. કોટનની મોંઘવારીની અસર કપડાંના ભાવ પર પડી છે.
ભારત 85 ટકા ઓઈલ (OIL) આયાત કરે છે. ઘણા કારણોસર આપણે ઓઈલનું ઓછું ઉત્પાદન કરીએ છીએ. તો આ કારણો જાણવા માટે જુઓ અમારો ખાસ વીડિયો...
સ્ટીલ (STEEL)ના ભાવમાં થયેલો વધારો ભારત સહિતનાં બજારોને પરેશાન કરી રહ્યો છે. તેના ભાવ વધવાથી મોંઘવારી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હેરાન કરે છે.
શું સરકારનો ઈરાદો પ્રત્યેક 60 કિલોમીટરના અંતરે એક ટોલ બૂથ ઊભું કરવાનો છે? આટલા બધા ટોલ પ્લાઝા (TOLL PLAZA) ઊભા કરીને સરકાર આખરે શું કરવા માંગે છે?
ક્રિપ્ટોકરન્સી (CRYPTOCURRENCY)ના ફુગ્ગાની હવા નીકળી રહી છે. CRYPTO EXCHANGEsની જાહેરાતો ગાયબ થઈ રહી છે. શું આ માર્કેટ તૂટવાની અણીએ છે?
આ વર્ષને 3 મહિના વીતી ગયા છે અને માત્ર 4 કંપનીના જ IPO આવ્યા છે. તો આખરે, IPO માર્કેટમાં આવી મંદી શા માટે છવાઈ ગઈ છે? જાણવા માટે જુઓ અમારો આ વીડિયો..
શું મંદીવાળા ભારતીય શેરબજાર (STOCK MARKET) પર કબજો જમાવવાની તૈયારીમાં છે? શું બજારમાં ખરેખર મંદી છે? કે માત્ર અમુક શેરમાં મંદી (BEAR MARKET) છે?