કડક નિયમો, ઊંચા ટેક્સથી ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ શાંત, તાજેતરમાં ખોટ જતાં રોકાણકારો નિરાશ

ક્રિપ્ટોકરન્સી (CRYPTOCURRENCY)ના ફુગ્ગાની હવા નીકળી રહી છે. CRYPTO EXCHANGEsની જાહેરાતો ગાયબ થઈ રહી છે. શું આ માર્કેટ તૂટવાની અણીએ છે?

Published: March 29, 2022, 10:02 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો