ઘર માટે સેનેટરીવેરની પસંદગીમાં રાખો ખાસ ધ્યાન, બચાવી શકશો પાણી અને પૈસા

“જળ એ જ જીવન છે”. પરંતુ સેનેટરીવેર ખરીદતી વખતે તમે ક્યારેય પાણી બચાવવાનું વિચાર્યું નહીં હોય.. જો તમે સેનેટરી વેરની પસંદગી વખતે થોડી સમજદારી વાપરશો તો બચાવી શકશો પાણી અને પૈસા

Published: June 6, 2023, 14:05 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો