Accident Insurance ક્લેમ રિજેક્ટ ના થાય તે માટે આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

પરિવારની આર્થિક સુરક્ષા માટે પર્સનલ એક્સીડેન્ટ ઈન્સ્યોરન્સ એક સારો વિકલ્પ છે. સંકટ સમયે આ ઈન્સ્યોરન્સ ઘણો મદદગાર સાબિત થઈ શકે છે. જો તમે કોઈપણ વીમા ક્લેમ લેવા માંગતા હો, તો તેના વિશે વીમા કંપનીને તાત્કાલિક જાણ કરો. આ પછી જરૂરી કાગળો એકત્રિત કરો. ક્લેમ સંબંધિત તમામ દસ્તાવેજો એકસાથે સબમિટ કરવાનો પ્રયાસ કરો જેથી કરીને તમને સમયસર ક્લેમ મળી શકે.

Published: January 23, 2024, 10:20 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો