મેરેજ બાદ કેવી રીતે કરવું ફાઇનાન્સિયલ પ્લાનિંગ?

લગ્ન પછી ફાઇનાન્સિયલ પ્લાનિંગ એક સતત ચાલતી પ્રક્રિયા છે. તેથી ફ્લેક્સિબલ બનો. જ્યારે અને જ્યાં જરૂર હોય ત્યારે પ્લાનને એડજસ્ટ કરો. અને સૌથી અગત્યની વાત એ કે નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પતિ-પત્ની બંનેએ એક ટીમ તરીકે કામ કરવું પડશે.

Published: January 5, 2024, 08:07 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો