તમારે નામ કે અટક બદલવી છે?

મોટાભાગે લોકો એવું વિચારે છે કે એફિડેવિટ (affidavit) કરીને અને બે સમાચારપત્રો (News Paper)માં માહિતી પ્રસિદ્ધ કરીને જ નામ બદલી શકાય છે. કાયદાકીય રીતે આ સંપૂર્ણ પ્રક્રિયા નથી. જો તમારા નામમાં સ્પેલિંગ મિસ્ટેક હોય તો આવા સુધારા માટે કોર્ટમાંથી એફિડેવિટ કરાવવાથી અને તેને બે સમાચારપત્રોમાં પ્રકાશિત કરાવવાથી કામ ચાલી જશે... પરંતુ સરકારી વિભાગોમાં નામ કે સરનેમ બદલવા (name change) માટે ગેઝેટ નોટિફિકેશન (gazette notification) જરૂરી છે.

Published: September 25, 2023, 15:16 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો