શું તમારે Dynamic Asset Allocation Fundમાં રોકાણ કરવું જોઈએ?

ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ અથવા DAAF ને બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ પણ કહેવાય છે...આ એક હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સ છે જે ઇક્વિટી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે

Published: April 1, 2024, 14:26 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો