Live
હાલના સંજોગોમાં ઘર ખરીદવું કે ભાડે રહેવું?

ઘર ખરીદવું કે ભાડેથી રહેવું એ લગ્નના લાડવા જેવું છે. જે ખાય તે પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય..એટલે અમે આજે આ આર્ટિકલમાં તમને આ બન્નેના ફાયદા અને નુકસાન વિશે જણાવીશું