Live
મ્યુચ્યુઅલ ફંડ એટલે શું, સમજો સરળ ભાષામાં

તમે જ્યારે પણ શેરબજાર વિશે વાત સાંભળો ત્યારે તમને મ્યુચ્યુઅલ ફંડ શબ્દ કાને સંભળાતો હશે. શેર બજારમાં મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે કામ કરે છે અને તેમાં કોણે રોકાણ કરવું જોઇએ તે બાબતે મેળવો જાણકારી સરળ ભાષામાં